રાહુલ ગાંધી અને તેમની ધર્મ શ્રદ્ધા

કોંગ્રેસ ના યુવરાજ રાહુલ ગાંધી  અને તેમની ગફલતો થી આપણે અજાણ્યા નથી. સોમનાથ મંદિર ના બિનહિંદુઓ માટેના રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામ ની નોંધણી ના વિવાદથી રાજકારણમાં ધર્મની...